Pages
▼
Friday, 28 February 2014
Higher secondary Granted waiting round declare
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના ......................!
ઉમેદવારો માટેની સૂચના : -
(1) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે
(2) ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે.
BALSHRUSHTI -January-February-2014 ( બાળસૃષ્ટિ જાન્યુ-ફેબુ 2014)
BALSHRUSHTI -January-February-2014 ( બાળસૃષ્ટિ જાન્યુ-ફેબુ 2014)
Download Balshrushti January click here
Download Balshrushti February click here
Download Balshrushti January click here
Download Balshrushti February click here
Good News: કેન્દ્ર સરકારે આપી ચૂંટણીની ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો 10 ટકાનો વધારો
Good News: કેન્દ્ર સરકારે આપી ચૂંટણીની ગીફ્ટ,મોંઘવારી ભથ્થામાં કર્યો 10 ટકાનો વધારો
આજે યુપીએ સરકારના કેબિન્ટ મંત્રી દ્વારા મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 90 ટકાથી વધીને 100 ટકા કરી દેવામાં આવ્યુ છે.
કેબિનેટ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આમાથી અડધો ભાગ કર્મચારીઓના મૂળ વેતન સાથે જોડી દેવામાં આવશે અને તેનાથી 50 લાખ કર્મચારીઓને ફાયદો થવાની શક્યતા છે. જ્યારે યુપીએ સરકારનીઆ જાહેરાતના કારણે 30 લાખ પેન્શન ધારકોને પણ પાયદો થશે.
Thursday, 27 February 2014
Wednesday, 26 February 2014
Sunday, 23 February 2014
Saturday, 22 February 2014
Download GPSSB Junior Clerk (22-02-2014) Question Paper / Solution Dahod district .....!
Click here for Download
Questions with Answers Asked in Junior Clerk Exa 22/02/2014
Kayo Vikalp Sacho che? Jiran+uddhar=____
Option B
Option B
Gujarat Vidhyapith ni sthapana kone kari hati?
Mahatma Gandhi
Mahatma Gandhi
Allahabad ma nicheni kai nadi no sangam thay che?
Ganga,Yamuna
Ganga,Yamuna
Kapas na vavetam ma kai Jamin vadhare anukul ave che?
Kaali (Black)
Kaali (Black)
Tarnetar no melo kaya month ma bharay che?
Bhadarvo
Bhadarvo
Shabd Samuh mate ek shabd aapo Sthan Par thi Hatavi didhel vyakti
Padchuyt
Padchuyt
Samanarthi Shabd aapo Tushar:_____
Zakal
Zakal
Samanarthi Shabd aapo Som:____
Chandra
Chandra
som nu samanarthi :
chandra
chandra
Gujarat sahitya academy ni sthapna kone kari :
gujarat sarkar
gujarat sarkar
lohi na sudhdhi karan mate kon bhag bhajve chhe :
fefsa
fefsa
panchayat ni sthapna sau pratham kaya jilla ma thai :
naagor
naagor
kanaiyalal dwara rachayit naval katha :
gujarat no nath
gujarat no nath
jya jya nazar mari thare kaya kavi dwara raju karayel :
kalapi
kalapi
tarnetar no melo kaya mahina ma bharay :
bhadarvo
bhadarvo
panch varsh pela panchayat bhange to ketla samaye chutni thay :
6 month
6 month
“SEWA” na sthapak :
ilaben bhatt
ilaben bhatt
ek makan 50000 ma vechta nuksani 20% thay to mul kimmat :
62500
62500
pratham mukhya mantri gujarat na :
Dr. jivraj mehta
Dr. jivraj mehta
surya na kirno vade rogo ni therapi :
hiliotherapy
hiliotherapy
Sanatan nu english naam :
Eternal
Eternal
Dhirubhai thakar ne kaya award thi sanmanit karaya :
padmabhushan
padmabhushan
Gujarat na rajyapal nu naam :
dr kamlaben beniwal
dr kamlaben beniwal
Ashok samrat no vansh :
morya
morya
Kaya vise roye bangal nu vibhajan karyu :
karzane
karzane
gujarat na chhella rajput raja :
karnadev vaghela
karnadev vaghela
suthar nu man bavadiya :
darek vyakti potanu hit jove
darek vyakti potanu hit jove
karenge ya marenge :
bharat chhodo andolan
bharat chhodo andolan
pet aapvu :
rahashya janavi devu
rahashya janavi devu
2560 na 40% :
1024
1024
dharoi dem kai nadi thi bandhayel :
sabarmati nadi
sabarmati nadi
amrut navalkatha :
raghuvir chaudhri
raghuvir chaudhri
Find Opposite : Manifest
Ambiguous proof http://thesaurus.com/browse/manifest
Ambiguous proof http://thesaurus.com/browse/manifest
I have some duties ___ perform
to be
to be
I____English when you called yesterday
was studying
was studying
He will Not Stop playing____ he?
And Updating Remaingin Questions………………..
Here we are Going to be Update all District Wise Jr. Clerk and TALTI Answer Key and Paper Solutions of same Very Soon (with in 2 days). Various District where Exam held is Like Bharuch, Ahmedabad,Bhavnagar,Rajkot,Jamnagar,Valsad,Surat,Baroda (vadodara),Tapi,Mehsana, Junagadh, Navsari etc..
You Might Like TALATI Exam Answer Key / Paper Solutions 16/02/2014
- See more at: http://www.gujaratrojgar.org/2014/02/gujarat-talati-cum-mantri-jr-clerk-answer-key-22-feb-14-gpssb/#sthash.PvjxEvhn.dpufWaiting Round for Maths science Vidyasahayak bharti Waiting Round for Maths science Vidyasahayak bharti
Vidyasahayak bharti 2013-14
Maths science waiting round declared
District choices on 24/2/2014
Merit :
Open 66.64
SEBC 59.15
Call letters are available now
Friday, 21 February 2014
MATHS-SCI VIDHYASAHAYAK BHARTI WAITING ROUND DECLARE..
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રતિક્ષાયાદીમાંથી ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના સામાન્ય કેટેગરી(OP) અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૧-૦૨-૨૦૧૪ ના ૯-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહીં.
(3) પ્રતિક્ષાયાદીમાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
PRIMARY TEACHERS NE UPPER PRIMARY MA SAMAVVANO MAHATV NO NIRNAY RAJYA SARRKAR DHWARA LEVAMA AAVYO CHHE..
- PRIMARY TEACHERS NE UPPER PRIMARY MA SAMAVVANO MAHATV NO NIRNAY RAJYA SARRKAR DHWARA LEVAMA AAVYO CHHE..
- AA BABATE CHELLA KETLAK SAMAY THI SHIXAK SANGH NI MANGNI HATI...ANE AA MANGNI GOVERNMENT DHWARA SWIKARAI HOVANU RAJY PRATHMIK SHIXAK SANGHE DAVO KARYO CHHE...
- RAJYA SARKAR LOWER PRIMARY MA NOKARI KARTA SHIXAKO KE JEMNE SNATAK SATHE P.T.C..KE TALIMI SHIXAN MELVYU HOY TO TEMNE UPPER PRIMARY MA SAMAVVA SARKAR SAMMAT THAI GAI HOVANU PRIMARY SHIXAK SANG NA PRAMUKH SHRI CHANDULAL JOSHI E JANAVYU HATU...
.jpg)
Thursday, 20 February 2014
કેન્દ્ર સરકાર ચુંટણીની જાહેરાત પહેલા પ૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને જલ્સો કરાવી દેશે : પગાર અને પેન્શન દોઢ ગણુ વધી જશેઃ
કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરો આનંદોઃ મુળ વેતનમાં પ૦ ટકા ડીએ જોડાશે
કેન્દ્ર સરકાર ચુંટણીની જાહેરાત પહેલા પ૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને જલ્સો કરાવી દેશે : પગાર અને પેન્શન દોઢ ગણુ વધી જશેઃ આગામી કેબિનેટમાં મનમોહન નિર્ણય લેશે : કર્મચારીઓના ભથ્થા પણ વધી જશે : કર્મચારીવર્ગના મતો મેળવવા સરકારની યોજના
નવી દિલ્હી : લોકસભાની ચુંટણીના એલાન પહેલા યુપીએ સરકાર ૮૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને વધુ એક ભેટ આપવા જઇ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના પ૦ ટકા મોંઘવારી ભથ્થાને મુળ વેતનમાં શામેલ કરવાની તૈયારી થઇ રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ યોજાનારી કેબીનેટની બેઠકમાં ૭માં વેતન પંચના કાર્યબિંદુઓ ઉપર મંજુરીની મહોર લાગી જશે. તેમાનો એક પ૦ ટકા મોંઘવારી ભથ્થાને મુળ વેતનમાં શામેલ કરવાનો મુદો પણ છે. સુત્રોનું કહેવુ છે કે આ મહિનાના અંત સુધીમાં ૭મું વેતનપંચ આ અંગે પોતાની ભલામણ સરકારને આપી દેશે.
મોંઘવારી ભથ્થુ મુળ વેતનમાં શામેલ થવાથી કર્મચારીઓને આવાસ ભથ્થુ અને મોંઘવારી ભથ્થાના રૂપમાં વધુ રકમ પ્રાપ્ત થશે. કેબીનેટની બેઠક બુધવારે યોજાવાની હતી પરંતુ કોઇ કારણે તે પાછી ઠેલાઇ છે. હવે એક બે દિવસમાં બેઠક મળશે. સામાન્યરીતે વતન પંચની રચના વર્ષના અંતરાલ પર કરવામાં આવે છે. પરંતુ ૭માં વેતન પંચની રચના સમય પહેલા જ ખરીદવામાં આવી છે.
સંસદનું વર્તમાન સત્ર યુપીએ સરકારનું અંતિમ સત્ર છે. ગમે ત્યારે ચુંટણીની જાહેરાત થશે. તેથી સરકારે મત મેળવવા માટે કર્મચારીઓને રાજી કરવાનો નિર્ણય લીધો છે. સરકાર આગામી બેઠકમાં માસ્ટરસ્ટ્રોક લગાવશે. જો આ નિર્ણય લેવાશે તો દરેક કર્મચારીના પગાર કે પેન્શનમાં દોઢ ગણો વધારો થઇ જશે. હાલ કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે અને જાન્યુઆરીથી ૧૦ ટકાનો વધારાનો એક હપ્તો મળશે અને ત્યારે તે ૧૦૦ ટકા થઇ જશે. આમાંથી પ૦ ટકા મુળ વેતનમાં જોડાઇ જશે. એવામાં મુળ વેતન વધી જશે અને તેના પર ફરી પ૦ ટકા ડીએ મળશે.
સરકારના આ નિર્ણયથી પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરને ફાયદો થશે. આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં ૩૦ થી ૩પ ટકાનો વધારો થઇ જશે. અત્રે એ નોંધનીય છે કે ૭માં વેતન પંચની ભલામણો જાન્યુઆરી ૨૦૧૬થી લાગુ થશે. આનાથી ૧ લાખ કરોડ રૂપિયાનો સરકાર ઉપર બોજો પડશે. છેલ્લે ૬ઠ્ઠા વેતન પંચની ભલામણો ૧લી જાન્યુઆરી ૨૦૦૬થી લાગુ થઇ હતી.


















.jpg)


.jpg)