Pages

Wednesday, 5 February 2014

સ્ટુડન્સ દ્વારા 'પ્લાન્ટ ટ્રી સેવ પ્લેનેટ' રેલી યોજાઈ

સ્ટુડન્સ દ્વારા 'પ્લાન્ટ ટ્રી સેવ પ્લેનેટ' રેલી યોજાઈએચ.એલ. સેન્ટર ફોર પ્રોફેશનલ એજયુકેશન કોલેજ ખાતે અત્યારે ડેઝની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા 'પ્લાન્ટ ટ્રી સેવ પ્લેનેટ' રેલી યોજવામાં આવી હતી રેલીના રૃટમાં લોકોને ગ્રીન રિબિન બાંધી વૃક્ષો બચાવવા સમજાવવામાં આવ્યા હતા. રેલીના અંતે ૨૦૦ જેટલા વિવિધ રોપા યુનિવર્સિટી વિસ્તારમાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment