Pages

Friday, 14 February 2014

ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો......!

ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રષ્ટાચારકરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગ્યા છે.
નોઘ - આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રષ્ટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રષ્ટાચાર વગરનુ ગુજરાત આપણી એકતાથી જ બનિ શકે છે.
આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને ભ્રષ્ટાચાર વગરનુ ગુજરાતના નિર્માણ મા તમારો ફાળો આપો.


No comments:

Post a Comment