Pages

Monday, 31 March 2014

ગ્રાન્ટેડ બિન-સરકારી ઉચ્ચતર વિભાગમાં ભરતી ની હિલચાલ

ગ્રાન્ટેડ બિન-સરકારી ઉચ્ચતર વિભાગમાં ભરતી ની હિલચાલ 


હમણા જ તાજેતર માં દરેક જીલ્લામાં સરકાર શ્રી દ્વારા દરેક ઉચ્ચતર વિભાગ ની શાળા ની
શિક્ષકોની ઘટ ની માહિતી મંગાવા માં આવી જેને અનુરૂપ ખાલી જગ્યાઓ માં જે ભરતી પેન્ડીગ રહી છે તે
ને આચારસંહિતા બાદ ભરાય તેવી પૂરી શક્યાતા દેખાઈ રહી છે
આશા રાખીએ કે ઉગાડતા સત્ર સુધી માં ધોરણ ૧૧ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ ને તેમના વિષય શિક્ષક મળી
જાય તો સારૂ
ભગવાન તેમને સદબુદ્ધિ આપે ....

No comments:

Post a Comment