Monday, 28 April 2014

Sunday, 27 April 2014

વિકલ્પ કેમ્પ માટે યોગ્ય લાયકાતની વિગત વિષયવાર

વિકલ્પ કેમ્પ માટે યોગ્ય લાયકાતની વિગત વિષયવાર >>>>>>>>>>>>>>>>>>>>>>

મોક પોલ નું આયોજન,.edc નું આયોજન,રિસીવિગ સેન્ટરપીઆર જમા કરવા ના ફોમ ની માહિતી,સ્ત્રી-પુરુસ ની ટકાવારી

મોક પોલ નું આયોજન,.edc નું આયોજન,રિસીવિગ સેન્ટરપીઆર જમા કરવા ના ફોમ ની માહિતી,સ્ત્રી-પુરુસ ની ટકાવારી

Saturday, 26 April 2014

Friday, 25 April 2014

૩૦-૦૪-૨૦૧૪ નાં રોજ ગુજરાત માં રજા અંગે .......!

૩૦-૦૪-૨૦૧૪ નાં રોજ ગુજરાત માં રજા અંગે .......!

30/4/2014 na roj Gujarat ma raja ange

Press note about Holiday on 30/4/2014

Click here for press note in Image file
Click here for press note in PDF

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) સેવાકાલીન શિક્ષક તાલીમ વિષય પસંદગી ફોર્મ શૈક્ષણિક વર્ષ -૨૦૧૪-૧૫

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) સેવાકાલીન શિક્ષક તાલીમ વિષય પસંદગી ફોર્મ શૈક્ષણિક વર્ષ -૨૦૧૪-૧૫

Teacher Training Subject Selection
SSA Teacher Training subject selection Circular
 Click here for page -1 Click here for page - 2 
How can selection of subject
 
Please open this link
 http://www.ssagujarat.org/SSA2014/Login.aspx 
Then select your CRC dise code as User. ID and "test" is your password.

ચુંટણી કામગીરી માટેના સ્ટાફ ના મહેતાણા અંગેનો ગુજરાત સરકાર નો પરિપત્ર .......!

ચુંટણી કામગીરી માટેના સ્ટાફ ના મહેતાણા અંગેનો ગુજરાત સરકાર નો પરિપત્ર .......!

Thursday, 24 April 2014

ગુજરાત હાઇકોટ ની પરિક્ષા તારીખ માં ફેરફાર

ગુજરાત હાઇકોટ  ની પરિક્ષા તારીખ માં ફેરફાર 

Gujarat High Court Legal Assistant Exam Date Changed

Gujarat High Court published an important notice for Legal Assistant Recruitment 2014

Old Exam date for Legal Assistant Exam: 04/05/2014
New Exam date for Legal Assistant Preliminary Exam: 11/05/2014

Gujarat High Court Legal Assistant Exam Date Changed :
Notification of Changed Exam :click here

પ્રાથમિક શાળાઓમાં સને ૨૦૧૪-૨૦૧૫ ના શૈક્ષણિક વર્ષ માટે ઉનાળુ વેકેશન નિયત કરવા અંગે .......!

પ્રાથમિક શાળાઓમાં સને ૨૦૧૪-૨૦૧૫ ના શૈક્ષણિક વર્ષ માટે ઉનાળુ વેકેશન નિયત કરવા અંગે .......!

Wednesday, 23 April 2014

વાર્ષિક પરીક્ષાઓના પેપર ચકાસણીમાં માર્કસ સુધારવાનું ચાલતું 'ફિક્સિંગ'

વાર્ષિક પરીક્ષાઓના પેપર ચકાસણીમાં માર્કસ સુધારવાનું ચાલતું 'ફિક્સિંગ'

કેટલાક તપાસકર્તા દ્વારા સાંઠગાંઠ રચી નક્કી કર્યા મુજબ માર્ક મૂકી તગડી કમાણી કરવામાં આવે છે

સુવિખ્યાત શિક્ષણનગરી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ.ની વાર્ષિક પરીક્ષાઓના પેપર ચકાસણી કાર્યક્રમમાં મસમોટુ માર્ક્સ ફીક્સીંગ કૌભાંડ ચાલતુ હોવાની ફરિયાદો ઉઠી છે. પેપર ચકાસણી દરમ્યાન તપાસણીકર્તાઓ દ્વારા ચોક્કસ વિદ્યાર્થીઓને લાભ થાય તે રીતે ચકાસણી કરવામાં આવતી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. કેટલાક તપાસકર્તા દ્વારા સાંઠગાંઠ રચી પરીક્ષામાં માર્ક્સ સુધારણાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવે છે. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. યુનિ.ના સત્તાધીશો દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને થતો અન્યાય રોકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વધુમાં જાગૃતોના જણાવ્યા મુજબ વિદ્યાધામ વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ. સમગ્ર રાજ્યમાં ખ્યાતી ધરાવે
છે. રાજ્ય તેમજ રાજ્ય બહારથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. હાલમાં કેટલીક ફેકલ્ટીની વાર્ષિક પરીક્ષાઓ ચાલુ છે તો કેટલીક ફેકલ્ટીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને પેપર ચકાસણીની કામગીરી ચાલુ છે. જો કે યુનિ.ની વિવિધ પરીક્ષાઓની પેપર ચકાસણીમાં છેલ્લા કેટલાક વર્ષથી કેટલાક તત્વો દ્વારા માર્કસ ફીક્સીંગનું સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. વધુમાં મળતી વિગતો મુજબ કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને ખાસ પ્રકારની લેખનકળા શીખવાડવામાં આવે છે અને તે રીતે ચકાસણી દરમ્યાન તેમના પેપર ઓળખી કાઢવામાં આવે છે તથા ચકાસણીમાં તેમને ઘણો લાભ આપવામાં આવે છે. એક જાગૃત શિક્ષણવિદે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે  પેપર ચકાસણી વખતે બારકોડેડ સ્ટીકર માર્યું હોવા છતાં પણ નીત નવા નુસ્ખા કરી વિદ્યાર્થીનો નંબર આસાનીથી ઓળખી શકાય છે. વધુમાં યુનિ.માં વગ ધરાવતા કેટલાક લોકો દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક પરીક્ષાના પેપરોમાં કોઈપણ જાતની નિશાની કરવાની મનાઈ હોવા છતાં ખાસ પ્રકારની નિશાનીઓ કરાવવામાં આવે છે અને બાદમાં આવા પેપર ઓળખી કાઢી તેમા નક્કી કર્યા મુજબના માર્કસ મુકી દેવાતા હોય છે અને તેના બદલામાં મસમોટી રકમ વસુલવામાં આવતી હોવાની ચર્ચાએ શિક્ષણનગરીમાં જોર પકડયું છે. આ અંગે યુનિ.ના સત્તાધીશો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને પેપર ચકાસણીમાં માર્ક્સ ફીક્સીંગનું કૌભાંડ આચરતા તત્વો વિરૃધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃતો દ્વારા કરવામાં આવી છે.

આવી બાબત મારા ધ્યાન પર નથી કુલપતિ

આ અંગે સરદાર પટેલ યુનિ.ના કુલપતિ ર્ડા.હરીશ પાઢનો ટેલીફોનીક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે આવી કોઈ માર્ક્સ ફીક્સીંગની  બાબત અમારા ધ્યાન પર આવી નથી.

જો કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અવનવી તરકીબો અજમાવી સપ્લીમેન્ટ્રીમાં નિશાની કરવામાં આવતી હોય છે. પરંતુ માર્ક્સ ફીક્સીંગ માટે જ આવી નિશાની કરવામાં આવી છે તેવું સાબિત ન થાય ત્યાં સુધી કાર્યવાહી ન કરી શકાય. જ્ઞાાનોદય ભવન ખાતે પરીક્ષાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી માટે વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ વિવિધ કોલેજો પર પેપર ચકાસણી કરવામાં આવતી હોવાની બાબતે તેઓએ પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે જ્ઞાાનોદયની વ્યવસ્થા પુરતી નથી.

 તેથી કોલેજો પર પેપર ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવે છે. જો માર્ક્સ ફીક્સીંગની કોઈ બાબત ધ્યાન પર આવશે તો આગામી દિવસોમાં તે અંગે જરૃરથી કાર્યવાહી કરવામાં આવશે

ચુંટણી સમય ની ભોજન વ્યવસ્થા ........!

ગણિત - વિજ્ઞાન વિદ્યાસહાયક ભરતીમાં વેઈટીંગ રાઉન્ડમાં નિમણુંક મેળવ્યા પછી હાજર ના થયેલ ઉમેદવારોની માહિતી મોકલવા બાબત .........!

ગણિત - વિજ્ઞાન વિદ્યાસહાયક ભરતીમાં વેઈટીંગ રાઉન્ડમાં નિમણુંક મેળવ્યા પછી હાજર ના થયેલ ઉમેદવારોની માહિતી મોકલવા બાબત .........!

Tuesday, 22 April 2014

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૪ મતદાન કેન્દ્રનો નકશો.....

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૪ મતદાન કેન્દ્રનો નકશો.....

એલ.સી.માં આધાર ડાયસ નંબર નો ઉલ્લેખ કરવા બાબત અને અન્ય શાળામાં જતાં અને શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોની વિગત દર્શાવતુ રજીસ્ટર નિભાવવા બાબત.

એલ.સી.માં આધાર ડાયસ નંબર નો ઉલ્લેખ કરવા બાબત અને અન્ય શાળામાં જતાં અને શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોની વિગત દર્શાવતુ રજીસ્ટર નિભાવવા બાબત.

PANCHMAHAL & MAHISAGAR DISRICT

Sunday, 20 April 2014

પાર્થમિક શિક્ષકોનિ પર્તિનીયુંક્તી ધોરણે ફાળવણી કરવા બાબત

પાર્થમિક  શિક્ષકોનિ પર્તિનીયુંક્તી ધોરણે ફાળવણી  કરવા બાબત >>>>>>>

Saturday, 19 April 2014

Friday, 18 April 2014

HIGH SCHOOL PRINCIPAL UCHHAK VETAN MA VADHARA BABAT

HIGH SCHOOL PRINCIPAL UCHHAK VETAN MA VADHARA BABAT

  • HIGH SCHOOL PRINCIPAL UCHHAK VETAN MA VADHARA BABAT
  • Tharav Date 04-03-2014

junagadh-candle-march-babat.

junagadh-candle-march-babat.

--->> VOTER AWARENESS PROGRAMME BABATE JUNAGADH JILLA MA DATE 19-04-2014 NA SANJE 19:00 P.M. NA UPARKOT,JUNAGADH MUKAME CANDLE MARCH NU AAYOJAN HOY JUNAGADH MA RAHETA KARMCHARI O UPSTHIT RAHE TEVI SUCHANA AAPAVA BABAT...

ચુંટણી સમય ની ફરજ પર નું સ્થળ જાણવા માટે ........!

ચુંટણી સમય ની ફરજ પર નું સ્થળ જાણવા માટે ........!

અહી ક્લિક કરો.

શિક્ષક નો લોગો (ચિન્હ) અને તેની જાણકારી

શિક્ષક નો લોગો (ચિન્હ) અને તેની જાણકારી >>>>>>>

બિનસરકારી ગ્રાંટેડ માધ્યમિક શાળાના ફાજલ થયેલ શિક્ષકોને રિકોલ કરી સમાવવા તેમજ માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત

બિનસરકારી ગ્રાંટેડ માધ્યમિક શાળાના ફાજલ થયેલ શિક્ષકોને રિકોલ કરી સમાવવા તેમજ માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત 

Thursday, 17 April 2014

G.P.F અને અન્ય જમા રકમ પર ૨૦૧૪-૧૫ માટેનો વ્યાજ દર

G.P.F અને અન્ય જમા રકમ પર ૨૦૧૪-૧૫ માટેનો વ્યાજ દર....>>>>>>>>>>

મુખ્ય ચૂટણી અધિકારી ની ફરજો,મોકપોલ,ખુલ્લા તેમજ સીલબંધ કવરો,કામની વેહચણી.મતદાન તકરાર તેમજ તેની સપુણ માહિતી

મુખ્ય ચૂટણી અધિકારી ની ફરજો,મોકપોલ,ખુલ્લા તેમજ સીલબંધ કવરો,કામની વેહચણી.મતદાન તકરાર તેમજ તેની સપુણ માહિતી