ફેસબૂક જે દિવસે ચુંટણી હશે તે દિવસે યુઝર્સની ફેસબૂક મોબાઇલ એપ્લીકેશનના ટાઈટલબારમાં "I'm a Voter" નામનું એક સેન્ટેન્સ દર્શાવશે. આ સેન્ટેન્સ દ્વારા ફેસબૂક તેના યુસર્સને રીમાઈન્ડ કરાવશે કે આજે ચુંટણી છે અને તમારે વોટ આપવા જવું જોઈએ. "I'm a Voter" રીમાઈન્ડર પર ક્લિક કરતાની સાથે જ એપ્લીકેશન યુઝર્સે વોટ કર્યો તેવું એક ફેસબૂક સ્ટેટસ યુઝર્સની ફેસબૂક ટાઈમલાઈન પર અપડેટ થઇ જશે.
No comments:
Post a Comment