Pages

Friday, 11 April 2014

ગુજરાત સરકાર ના કર્મચારી ઑ ને સરકાર ની ભેટ,1 લી જાન્યુઆરી 2014 થી મોધવારી ભથ્થા માં 10% વધારો,ચૂટણી પંચ ની મજૂરી મગાઈ

ગુજરાત સરકાર ના કર્મચારી ઑ ને સરકાર ની ભેટ,1 લી જાન્યુઆરી 2014 થી મોધવારી ભથ્થા માં 10% વધારો,ચૂટણી પંચ ની મજૂરી મગાઈ

                             આધારભૂત સૂત્રો ની માહિતી અનુસાર ગુજરાત સરકારે તેના કર્મચારી ઑ ને જાન્યુઆરી થી( da) મોધવારી ભથ્થા માં 10 %  વધારા  ને મજૂરી આપી દીધી છે .અને  તે  માટે  ગુજરાત સરકારે ચૂટણી પંચ ની મજૂરી માટે મોકલી આપેલ છે.જો ચૂટણી પંચ ની મજૂરી મળશે તેવી આશા રાખીએ

માહિતી-સંદેશ ન્યૂજ ટીવી

            ટીવી-9 ગુજરાતી

            વિટીવી ગુજરાતી

            જીએસટીવી ગુજરાતી

No comments:

Post a Comment