Monday, 31 March 2014
નવા શેક્ષણિક વર્ષ થી ધોરણ 1 થી 5 માં નવા પુસ્તકો અપાશે , વિ.પ સેમ-2 માં પણ ટેબ્લેટ મુકાશે
નવા શેક્ષણિક વર્ષ થી ધોરણ 1 થી 5 માં નવા પુસ્તકો અપાશે , વિ.પ સેમ-2 માં પણ ટેબ્લેટ મુકાશે




ગ્રાન્ટેડ બિન-સરકારી ઉચ્ચતર વિભાગમાં ભરતી ની હિલચાલ
ગ્રાન્ટેડ બિન-સરકારી ઉચ્ચતર વિભાગમાં ભરતી ની હિલચાલ
હમણા જ તાજેતર માં દરેક જીલ્લામાં સરકાર શ્રી દ્વારા દરેક ઉચ્ચતર વિભાગ ની શાળા ની
શિક્ષકોની ઘટ ની માહિતી મંગાવા માં આવી જેને અનુરૂપ ખાલી જગ્યાઓ માં જે ભરતી પેન્ડીગ રહી છે તે
ને આચારસંહિતા બાદ ભરાય તેવી પૂરી શક્યાતા દેખાઈ રહી છે
આશા રાખીએ કે ઉગાડતા સત્ર સુધી માં ધોરણ ૧૧ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ ને તેમના વિષય શિક્ષક મળી
જાય તો સારૂ
ભગવાન તેમને સદબુદ્ધિ આપે ....
સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટમાં બે ટકા ઉમેદવાર જ પાસ
સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટમાં બે ટકા ઉમેદવાર જ પાસ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટને લાગુ કરવા સાથે શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે સારા લાયક શિક્ષકોની ભરતી થાય તે માટે કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય દ્વારા ૨૦૧૧થી સેન્ટ્રલ ટીચર એલિજિબિલીટી ટેસ્ટ લાગુ કરવામા આવી છે.જેમાં સીબીએસઈ સ્કૂલો અને કેન્દ્રિય વિદ્યાલય સહિતની તમામ શાળાઓમાં ધો.૧થીધો.૮ સુધીના શિક્ષકો માટે શિક્ષકોની લાયકાત નક્કી કરતી આ પરીક્ષા લેવામાં આવે છે.પરંતુ મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાનું પરિણામ ૧થી૨ બે ટકા જેટલું નહિવત કહી શકાય તેવું પરિણામ આવતા કેન્દ્રને સારા લાયકાતવાળા શિક્ષકો જ નથી મળતા. ગત વર્ષે સીટનું પરિણામ માત્ર ૧ ટકા આવ્યા બાદ આ વર્ષે પણ માત્ર બે જ ટકા પરિણામ આવ્યું છે અને ૯૮ ટકા ઉમેદવારો શિક્ષકો બનવા માટે લાયક જ નથી ઠર્યા.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ગત જાન્યુઆરીમાં સમગ્ર દેશમાં સીટેટ એટલે કે સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ લેવામા આવી હતી.આ પરીક્ષામાં ૮.૨૬ લાખ ઉમેદવારો નોંધાયા હતા.જેમાંથી અંદાજે ૭.૫૦ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.તાજેતરમાં આ પરીક્ષાનું સીબીએસઈ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યું હતું.પરંતુ આ વર્ષનું સીટેટનું પરિણામ પણ ખૂબ જ ચોંકાવનારું અને દેશના શિક્ષણ જગત માટે તેમજ સ્કૂલો માટે આઘાતજનક કહી શકાય તેવું છે.કારણકે આ વર્ષે પણ માંડ માંડ ૨ ટકા ઉમેદવારો જ શિક્ષકોની આ પરીક્ષામાં આ પાસ થયા છે. અંદાજે સાડા સાત લાખમાંથી ૯૮ ટકા ઉમેદવારો એક પણ પેપરમા પાસ જ નથી થયા અને ટીચર્સ બનવા ગેરલાયક ઠર્યા છે. ૭.૫૦ લાખમાંથી માત્ર ૨ ટકા પ્રમાણે ૧૩,૪૨૮ ઉમેદવારો જ પાસ થયા છે. આ પરીક્ષામાં બે પેપરો હોય છે જેમાં એક પેપર ધો.૧થી૫માં ભણાવવા માટેનું હોય છે જ્યારે બીજુ પેપર ધો.૬થી૮માં ભણાવવા માટેનું હોય છે.એટલે કે ધો.૧થી૫માં શિક્ષક બનવા માટે પેપર અને ધો.૬થી૮માં શિક્ષક બનવા પેપર ટુ પાસ કરવું પડે છે.પરંતુ આ ૯૮ ટકા ઉમેદવારો એક પણ પેપર પાસ નથી કરી શક્યા. આમ આ વખતની સીટેટનું પણ આટલું નબળું પરિણામ આવવા સાથે કેન્દ્રની આ પરીક્ષાનો મોટો ફિયાસ્કો સામે આવ્યો છે.જો કે બીજી બાજુ સ્કૂલોના શિક્ષણ માટે પણ આ ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય કારણકે જ્યાં કેન્દ્ર સરકારે દેશમા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ લાગુ કરવા સાથે સ્ક્ૂલોમાં પ્રાથમિક ધોરણથી જ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુ સાથે આ પરીક્ષા લાગુ કરી છે અને જેમાંથી સારા લાયક શિક્ષકો મળે તે માટે દર વર્ષે આ પરીક્ષા લઈને કેન્દ્રિય ધોરણે સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કરવામા આવે છે ત્યારે છેલ્લા બે વર્ષથી માંડ ૧થી૨ ટકા જ ઉમેદવારો પાસ થતા હોઈ પૂર્વ પ્રાથમિકથી માંડી પ્રાથમિક ધોરણ સુધીના શિક્ષકો જ કેન્દ્રને મળી નથી શકતા.મહત્વનું છે ગત વર્ષે ૨૦૧૩માં પણ માત્ર ૧ ટકા જેટલું નહીંવત પરિણામ આવ્યું હતું.આમ કેન્દ્રની રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ સાથે સ્કૂલોમાં ક્વોલિટીવાળા અને સારા લાયક શિક્ષકોને ભરતી કરવાની આશા પર પાણી ફરી વળ્યુ હોઈ તેમ સ્કૂલોમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા દેશમાં લાયક શિક્ષકો જ નથી મળતા તેમ કહી શકાય.
લ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટમાં બે ટકા ઉમેદવાર જ પાસ
Sunday, 30 March 2014
ડાઉનલોડ ગુજકેટ ઇંગ્લિશ અને ગુજરાતી બુક્સ(Download GUJCET English/Gujarati Book 2014)
ડાઉનલોડ ગુજકેટ ઇંગ્લિશ અને ગુજરાતી બુક્સ(Download GUJCET English/Gujarati Book 2014)
Download GUJCET English /Gujarati Book 2014
એસ.એસ.એ .એમ ની તાલીમ આયોજન બાબત (SSAM-2014-15 Talim Aayojan Babat)
એસ.એસ.એ .એમ ની તાલીમ આયોજન બાબત (SSAM-2014-15 Talim Aayojan Babat)
SSAM-2014-15 Talim Aayojan Babat:
Info:K.G.Parmar(Rajkot)
Open Below Link & Download Circulars:
click here for Download Circular 1
click here for Download Circular 2
click here for Download Circular 3
click here for Download Circular 4
click here for Download Circular 5
click here for Download Circular 6
SSAM-2014-15 Talim Aayojan Babat:
Info:K.G.Parmar(Rajkot)
Open Below Link & Download Circulars:
click here for Download Circular 1
click here for Download Circular 2
click here for Download Circular 3
click here for Download Circular 4
click here for Download Circular 5
click here for Download Circular 6
ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના પુસ્તકોડાઉનલોડ કરો
ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના પુસ્તકોડાઉનલોડ કરો
Download New Text Book-Std: 1 to 5 (Sem-1 & 2) / Std-6 to 8
Download New Text Book-Std: 1 to 5 (Sem-1 & 2) / Std-6 to 8
| |||||||||||||||||
|
ફિક્સ પગાર કેસ અગેનાં ખુબજ સારા સમાચાર
ફિક્સ પગાર કેસ અગેનાં ખુબજ સારા સમાચાર
Fix Pay Case Next Date: 15/04/2014 Na Badle Have Supreme Court Site Case Status Ma Next Listing Details Ma Thi Date Hatavi Levama Aavi Chhe ane Tena Badle There are No Further Orders of Listing Evu Lakhan Lakhelu Chhe.
Aasha Rakhiye Aa Koi Tecnical Problem Hoy Ane Jaldi Solve Thai Jay Nahi to New Date Mate Taiyar Thai Jao.
Check Status of Fix Pay Case in Supreme Court:
check Cause List:click here
check Supreme Court Display Board Status:click here
check Case Status:click here
Case Number:14124-14125
Year:2012

Fix Pay Case Related News
Aasha Rakhiye Aa Koi Tecnical Problem Hoy Ane Jaldi Solve Thai Jay Nahi to New Date Mate Taiyar Thai Jao.
Check Status of Fix Pay Case in Supreme Court:
check Cause List:click here
check Supreme Court Display Board Status:click here
check Case Status:click here
Case Number:14124-14125
Year:2012

Friday, 28 March 2014
Result - High Court Gujarat Stenographer Main Exam (English / Gujarati) Grade I
Result - High Court Gujarat Stenographer Main Exam (English / Gujarati) Grade I
High court of Gujarat published the result of Gujarati stenographer main exam. (English/Gujarati).High court of Gujarat conducted exam on 22nd and 23rd march, 2014.The Advt. No. was : RC/1434/2013
વિદ્યાનગરની પ્રાથમિક શાળા ના એક સાથે 10 શિક્ષકો રજા ઉપર ,શાળા ને અપાતી ગ્રાન્ટ ઓછી
વિદ્યાનગરની પ્રાથમિક શાળા ના એક સાથે 10 શિક્ષકો રજા ઉપર ,>>>>>>>>>>>>>>>
શાળા ને અપાતી ગ્રાન્ટ ઓછી >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


શાળા ને અપાતી ગ્રાન્ટ ઓછી >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


રાજ્ય ની 800 માધ્યમિક શાળ ઓ એ ગુનોત્સવ ની એન્ટ્રી મોકલી જ નહી ,ધોરણ 12 ના છેલ્લા પેપરમાં બહુ ચોરી થઈ
રાજ્ય ની 800 માધ્યમિક શાળ ઓ એ ગુનોત્સવ ની એન્ટ્રી મોકલી જ નહી >>>>>>>>
ધોરણ 12 ના છેલ્લા પેપરમાં બહુ ચોરી થઈ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


ધોરણ 12 ના છેલ્લા પેપરમાં બહુ ચોરી થઈ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


શાળા પુસ્તકાલય માટે ના પુસ્તકો ખરીદી માટે ખાનગી પકાશનો ને ઓડર આપવાનું તરકટ
શાળા પુસ્તકાલય માટે ના પુસ્તકો ખરીદી માટે ખાનગી પકાશનો ને ઓડર આપવાનું તરકટ


Thursday, 27 March 2014
વર્ષ -2014 ની સરકારી રજાઓ નું લીસ્ટ
વર્ષ -2014 ની સરકારી રજાઓ નું લીસ્ટ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Gujarat Sarkare 2014 Ma Aavti Jaher Rajao Nu List Jaher Kari Didhu Chhhe.
Prajasttak Din Sahit 4 Tahevaro Ni Raja Ravivar Na Divase Aave Chhe.
Prajasttak Din Sahit 4 Tahevaro Ni Raja Ravivar Na Divase Aave Chhe.
Gujarat Government Year 2014 Na Gala Darmiyan Je Rajao Rajy Sarkarni Kacherioma Aavnar Chhe Teni Yadi Aaje Jaher Kari Hati. Aana Mate Samany Vibhag Dhwara Jahernamu Jari Karvama Aavyu Hatu. Rajy Sarkarni Kacherio Mate Je Divase Raja Raheshe Te Yadi Niche Mujab Chhe.
More Update Visit http://gujeduplus.blogspot.in/
ગુજરાત સામુહિક જૂથ અક્સ્ત્માત વીમા યોજનામાં ઉદભવતી મુશ્કેલી અગે.
ગુજરાત સામુહિક જૂથ અક્સ્ત્માત વીમા યોજનામાં ઉદભવતી મુશ્કેલી અગે........................."


વર્ધિત પેન્સન યોજના નો નવો પરિપત્ર (cpf).ગાંધીનગર date-18/03/2014
વર્ધિત પેન્સન યોજના નો નવો પરિપત્ર (cpf).ગાંધીનગર date-18/03/2014










Subscribe to:
Comments (Atom)







.jpg)






.jpg)














