Thursday, 29 May 2014

બીજા તબક્કામાં ઉમેદવારો તા.૨૯/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.

બીજા તબક્કામાં ઉમેદવારો તા.૨૯/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.

(૧) બીજા તબક્કામાં ઉમેદવારો તા.૨૯/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.

(૨) બીજા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૨/૦૬/૨૦૧૪ થી તા.૦૪/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(૩) જનરલ કેટેગરીમાં ૬૮.૬૧% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.


      બીજા તબક્કાના કોલ લેટર

Wednesday, 28 May 2014

ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે,ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.

ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે,ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.


ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે

સમગ્ર રાજ્યમા` તા. 3થી 7 જૂન દરમ્યાન પા`ચ દિવસની પ્રજ્ઞા શિક્ષક તાલીમ, જ્યારે તા. 4થી 7 જૂન દરમ્યાન 4 દિવસની બિનપ્રજ્ઞા શિક્ષક તાલીમ યોજાનાર છે. ઉક્ત શિક્ષક તાલીમનો સમય અગાઉ બપોરે 11થી 5 નક્કી કર્યો હતો. પર`તુ ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.
હાલના સમયે સમગ્ર રાજ્યમા` કાળઝાળ ગરમી અને હીટવેવના લીધે તાલીમના બપોરના સમયે પ`ખા, કુલર કે અન્ય સુવિધા પણ પા`ગળી બને તેમ છે. આ મુજબની રજૂઆતને ધ્યાનમા` લઇ તાલીમના સુચારૂ અમલીકરણ માટે સદર તાલીમનો સમય બપોરે 11થી 5ના બદલે સવારે 7થી બપોરે 12-30 (30 મિનિટ વિશ્રા`િત સહિત)નો રાખવામા` આવ્યો છે. તેવુ` એસ.એસ.એ.એમ.ના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર મુકેશકુમારના પરિપત્રને ટા``કીને ગુ.રા.પ્રા. શિક્ષક સ`ઘના સ`ગઠન મ`ત્રી હરિસિ`હ જાડેજાની યાદીમા` જણાવાયુ` છે.
વિશેષમા` તાલીમના પ્રથમ દિવસે મુખ્ય મ`ત્રી આન`દીબેન પટેલ ઉપસ્થિત રહી પ્રવચન આપવાના` હોઇ તાલીમના દિવસે શિક્ષકો સમયસર ઉપસ્થિત રહે તે માટે આ બદલાયેલ સમયપત્રકની જાણ જિલ્લા મારફતે તમામ શિક્ષકોને કરવા જી.સી. ઇ.આર.ટી. દ્વારા અનુરોધ કરાયો છે.


Tuesday, 27 May 2014

તા-31-05-2014 ના રોજ મીટીંગ અંગે નાં ખાસ મુદ્દાઓ અને પરીપત્ર

તા-31-05-2014 ના રોજ  મીટીંગ અંગે નાં ખાસ મુદ્દાઓ અને પરીપત્ર







તા-31-05-2014 ના રોજ ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે..

* પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )

* વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત

* પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.

* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.

* અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.

* પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.

* મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.

* મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.

* રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,

* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.

* વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...

 Click here for download paipatra.

Monday, 26 May 2014

BREAKING NEWS :- વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર જાહેર .

BREAKING NEWS :- વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર જાહેર. 



વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના 


(૧) પ્રથમ તબક્કામાં ઉમેદવારો તા.૨૪/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલલેટર મેળવી શકશે.

(૨) પ્રથમ તબક્કામાં વિદ્યાસહાયક (ધોરણ – ૧ થી ૫) ના શારીરિક અશક્તતા ધરાવતા, માજી સૈનિક અને ૧૦% HSC (વિજ્ઞાન પ્રવાહ)ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૮/૦૫/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(૩) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

(૪) માજી સૈનિક માટે ૬૩.૮૫% મેરીટ સુધીના (તમામ) ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.

(૫) HSC(વિજ્ઞાન પ્રવાહ, >=૪૫%) ૫૫.૭૫% (તમામ) મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(૬) શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
1. હલનચલન (OH) : ૬૩.૨૩% મેરીટ (તમામ) 
2. અલ્પદ્રષ્ટી (LV) : ૫૬.૮૭% મેરીટ (તમામ)

 

 

      પ્રથમ તબક્કાના કોલ લેટર

IMPORTANT NOTICE FOR SOCIAL SCIENCE CANDIDATES (સામાજિક વિજ્ઞાન નાં ઉમેદવારો માટે અગત્ય ની સૂચના )

IMPORTANT NOTICE FOR SOCIAL SCIENCE CANDIDATES.
સામાજિક વિજ્ઞાન નાં ઉમેદવારો માટે અગત્ય ની સૂચના .

Wednesday, 21 May 2014

BREAKING NEWS:- HIGHER SECONDARY BHARTI- DISTRICT SELECTION LIST AVAILABLE ONLINE NOW

BREAKING NEWS:- HIGHER SECONDARY BHARTI- DISTRICT SELECTION LIST AVAILABLE ONLINE NOW


27-05 na roj  pasndagi pamel umedawaro ne je te jilla ma bolavava ma aavshe jya sthal pasandsgi ,document verification ane order api devama aavshe.its a conform news.

Note :- May be this a last round.

  તા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો. 

તા. ૧૨.૫.૨૦૧૪ થી ૧૪.૫.૨૦૧૪ સુધી જે ઉમેદવારોએ જીલ્લા પસંદગી વિકલ્પ ભરેલ છે તેવા ઉમેદવારોને ફાળવવામાં આવેલ જીલ્લાની વિગતો.પ્રતીક્ષા યાદી
૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ૧) જુના શિક્ષક - ગુજરાતી માધ્યમ
૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ૨) શિક્ષણ સહાયક - ગુજરાતી માધ્યમ
૩) શિક્ષણ સહાયક - અંગ્રેજી માધ્યમ

ધોરણ ૧ થી ૫ માં વિદ્યાસહાયકોની માટે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી જાહેર


ધોરણ ૧ થી ૫ માં વિદ્યાસહાયકોની માટે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી જાહેર 


કામ ચલાઉ મેરીટ ની યાદી માટે અહી ક્લિક કરવું.




કામ ચલાઉ મેરીટ ની યાદી માટે અહી ક્લિક કરવું.

ઉચ્ચતર માધ્યામિક ની ટાટ પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે (Download Hall Ticket of TAT) .....!

ઉચ્ચતર માધ્યામિક ની ટાટ પરિક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે (Download Hall Ticket of TAT) .....!






Download Hall Ticket of TAT
Gujarat secondary and higher secondary board Gandhinagar
TAT - Teachers Aptitude Test
TAT call letters are available from 17/5/2014 to 25/5/2014. from official site in ojas.

Candidates can enter Confirmation number and Birth date to Download Hall tickets.

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો .

Wednesday, 14 May 2014

Download Admit card for JEE Advanced 2014

Download Admit card for JEE Advanced 2014




Download JEE Advanced 2014 Admit card

 
Exam Date :25/05/2014.

 
Download Admit card:click here

Stay Connect with http://gujeduplus.blogspot.in for All Latest Updates

ધોરણ ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતી માટે અગત્ય ના સમાચાર

ધોરણ ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતી માટે અગત્ય ના સમાચાર







  • ૧૭ - તારીખ ના રોજ મેરીટ જાહેર થશે .

  • ૨૭ તારીખે પ્રથમ તબક્કા ના ઉમેદવારો ને બોલાવશે .

  • ૫ થી ૧૦ તારીખ ની વચ્ચે જીલ્લા કક્ષાની સ્થળ પસંદગી અને ઓર્ડર આપશે .

  • નોંધ :- નવેમ્બર મહિના માં ધોરણ ૧ થી ૫ માં મોટી ભરતી થશે અને બોન્ડ ૧૦ વર્ષ નો નિયમ નહિ હોય

Monday, 12 May 2014

ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ

ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ



આ સંદર્ભમાં શિક્ષણમંત્રી જણાવ્યું છે કે, માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોના પ્રશ્ને આજે સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. તદ્અનુસાર માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવી શકશે તથા અપર પ્રાઇમરી શરૂ થતાં ધો.૮ના નવા વર્ગોમાં આવા ફાજલ શિક્ષકોનો સમાવેશ કરી શકાશે. સરકારે તેના પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ફાજલ શિક્ષકોને જે તે જિલ્લાની નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની પ્રાથમિક શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં નવા શરૂ થતાં ધો.૮ના વર્ગ માટે ઉપલબ્ધ ખાલી જગા સીધી ભરતીના વિદ્યાસહયાકથી ન ભરતાં પ્રથમ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વર્ગ ઘટાડાને કારણે ફાજલ શિક્ષક કે શિક્ષક સહાયક દ્વારા ભરવાની રહેશે. આ રીતે ખાલી જગા ભરાયા બાદ પણ ખાલી રહેતી જગા સીધી ભરતીથી ભરી શકાશે. આ અંગેની કાર્યવાહી જે તે જિલ્લા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણાધિકારીના પરામર્શમાં પૂરી કરવાની રહેશે

Saturday, 10 May 2014

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી ઉમેદવારો માટેની અગત્યની સૂચના

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી ઉમેદવારો માટેની અગત્યની સૂચના




ઉમેદવારો માટેની સૂચના :
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ       જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ       આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે.
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી 
       તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને       આધીન રહેશે.
(4)  ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ       ગુમાવશે.
(૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા અગત્યની જાહેરાત .........!

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા અગત્યની જાહેરાત .........!

TET-I,TET-II,HTAT Exam Schedule Notification 2014,Higher Secondary TAT Exam Date 25-05-2014

TET-I,TET-II,HTAT Exam Schedule Notification 2014,



Higher Secondary TAT Exam Date 25-05-2014

પગાર ભથ્થાની સમયસર ચુકવણી કરવા બાબત

પગાર ભથ્થાની સમયસર ચુકવણી કરવા બાબત...................

Finance Department , Gandhinagar Circular Date:- 02-05-2014


પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાધકમ અનેવાહન પેશગી(લોન) દરખાસ્ત મોકલવા બાબત વર્ષ-2014-15

પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાધકમ અનેવાહન પેશગી(લોન) દરખાસ્ત મોકલવા બાબત વર્ષ-2014-15



Info: Vipul Joshi

Monday, 5 May 2014

નાયબ ચીટનીસ પરિક્ષા નું પરિણામ જાહેર

નાયબ ચીટનીસ પરિક્ષા નું પરિણામ  જાહેર 

 CLICK HERE & SEE RESULT. 



 CLICK HERE & SEE RESULT. 

ટેટ -1(TET -1) ,ટેટ -2 (TET -2), HTAT ની પરિક્ષા ની તારીખો જાહેર .

ટેટ -1(TET -1) ,ટેટ -2 (TET -2), HTAT ની પરિક્ષા ની તારીખો જાહેર .

TET - 1, TET -2, HTAT and DEPARTMENTAL exam various dates available

Tet 1 exam 6/7/14
Result 19/7/2014
Tet 2 exam 03/08/2014
Result 20/8/2014
Htat exam 22/6/14
Result 4/7/2014
Khatakiy exam june 28/6 &29/6/14
Result 11/7/2014
Khatakiy exam december 13/12 & 14/12/14
Result 30/12/2014