ગુણોત્સવ–૨૦૧૪, શાળાનો/શિક્ષકો નો ગ્રેડ જાણો.
ગુણોત્સવ – ૨૦૧૪
શિક્ષક મિત્રો..... આપની શાળામાં ગુણોત્સવ – ૨૦૧૪ યોજાઇ ગયો. આ ગુણોત્સવમાં આપની શાળાનો તેમજ વર્ગ શિક્ષકનો શૈક્ષણિક તેમજ પ્રવૃતિ મૂલ્યાંકનના આધારે ગ્રેડ જાણવા માટે અહીં આપની સમક્ષ આપની શાળાની કેટેગરી (ધોરણ- ૧ થી ૫/ ૧ થી ૭/ ૧ થી ૮)મુજબ એક્સેલ પોગ્રામ મુકેલ છે. આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરો. આ એક્સેલ પોગ્રામમાં આપની શાળાના ગુણોત્સવ – ૨૦૧૪ ના શૈક્ષણિક મૂલ્યાંકન(વાંચન,લેખન,ગણન) ધોરણવાર, તેમજ પ્રવૃતિ મૂલ્યાંકન(શાળાની સહઅભ્યાસ પ્રવૃતિનું મૂલ્યાંકન,સંસાધનો નો ઉપયોગ અને લોકભાગીદારીનું મૂલ્યાંકન) ના ગુણ મુકવા.
આ એક્સેલ પોગ્રામ દ્વારા વર્ગ શિક્ષકનો ગ્રેડ તેમજ શાળાનો ગ્રેડ સરળતાથી જાણી શકાસે.
આ માઇક્રોસોફટ એક્સેલ પોગ્રામ ના તમામ પત્રકો ટેરાફોન્ટમાં બનાવેલ છે.
આ માઇક્રોસોફટ એક્સેલ પોગ્રામ ના તમામ પત્રકો ટેરાફોન્ટમાં બનાવેલ છે.
આ એક્સેલ પોગ્રામ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
CREATED BY: http://Gujeduplus.blogspot.in

AEK KARTA VADHU VARGO ANE SHIXAKO HOY TO SHU KARVU ....
ReplyDelete