Friday, 11 April 2014

લોકસભા ચુંટણી માટે ફેસબૂક તરફથી વોટર્સને અનોખી ગીફ્ટ

લોકસભા ચુંટણી માટે ફેસબૂક તરફથી વોટર્સને અનોખી ગીફ્ટ



ફેસબૂક જે દિવસે ચુંટણી હશે તે દિવસે યુઝર્સની ફેસબૂક મોબાઇલ એપ્લીકેશનના ટાઈટલબારમાં "I'm a Voter" નામનું એક સેન્ટેન્સ દર્શાવશે. આ સેન્ટેન્સ દ્વારા ફેસબૂક તેના યુસર્સને રીમાઈન્ડ કરાવશે કે આજે ચુંટણી છે અને તમારે વોટ આપવા જવું જોઈએ. "I'm a Voter" રીમાઈન્ડર પર ક્લિક કરતાની સાથે જ એપ્લીકેશન યુઝર્સે વોટ કર્યો તેવું એક ફેસબૂક સ્ટેટસ યુઝર્સની ફેસબૂક ટાઈમલાઈન પર અપડેટ થઇ જશે.

             આગામી લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને ફેસબુકે વોટર્સ માટે એક નવું ફીચર એડ કર્યું છે. આ ફીચર દ્વારા ફેસબૂક તેના મોબાઇલ એપ્લીકેશન યુઝર્સને ચુંટણીના દિવસે વોટ કરવાનું રીમાઈન્ડ કરાવશે.

No comments:

Post a Comment