BREAKING NEWS :- વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર જાહેર.
વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના
(૧) પ્રથમ તબક્કામાં ઉમેદવારો તા.૨૪/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલલેટર મેળવી શકશે.(૨) પ્રથમ તબક્કામાં વિદ્યાસહાયક (ધોરણ – ૧ થી ૫) ના શારીરિક અશક્તતા ધરાવતા, માજી સૈનિક અને ૧૦% HSC (વિજ્ઞાન પ્રવાહ)ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૮/૦૫/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.(૩) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.(૪) માજી સૈનિક માટે ૬૩.૮૫% મેરીટ સુધીના (તમામ) ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.(૫) HSC(વિજ્ઞાન પ્રવાહ, >=૪૫%) ૫૫.૭૫% (તમામ) મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.(૬) શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. |
|


No comments:
Post a Comment